India Energy Week 2026: ભારત-EU વચ્ચે FTA, PMએ કરારને 'મધર ઓફ ઓલ ડીલ્સ' કહ્યો.
India Energy Week 2026: ભારત-EU વચ્ચે FTA, PMએ કરારને 'મધર ઓફ ઓલ ડીલ્સ' કહ્યો.
Published on: 27th January, 2026

એનર્જી વીકમાં PM મોદીએ ભારત અને EU વચ્ચેના FTA કરારને 'મધર ઓફ ઓલ ડીલ્સ' ગણાવ્યો. આ કરારથી દુનિયાનો ભારત પર ભરોસો વધશે. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ (FTA) થયું છે. આ કરાર ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.