સુએઝ અને પનામાની જેમ તુર્કી ઈસ્તામ્બુલ નહેર બનાવીને કમાણી કરશે
સુએઝ અને પનામાની જેમ તુર્કી ઈસ્તામ્બુલ નહેર બનાવીને કમાણી કરશે
Published on: 24th April, 2026

તુર્કીમાં કુદરતી નહેર બોસ્ફોરસનો વૈશ્વિક વેપારમાં મોટો ફાળો રહે છે. એ કુદરતી નહેર હોવાથી તુર્કી ટોલ ઉઘરાવી શકતું નથી. કૃત્રિમ નહેર બનાવીને તુર્કી એ કસર પૂરી કરવા ઈચ્છે છેદુનિયામાં એક સમુદ્રને બીજા સમુદ્ર સાથે જોડતી અસંખ્ય ખાડીઓ છે. જ્યારે બાંધકામની ટેકનોલોજી વિકસી ન હતી ત્યારે નાવિકો લાંબો રસ્તો લઈને એક સમુદ્રમાંથી બીજા સમુદ્રમાં પ્રવેશ કરતાં હતા અને એમ દુનિયા ખૂંદતા હતા.