ક્રૂડ વાયદાએ રૂ.10 હજારની સપાટી વટાવી.
ક્રૂડ વાયદાએ રૂ.10 હજારની સપાટી વટાવી.
Published on: 05th April, 2026

અગ્રણી કોમોડિટી એક્સચેન્જ પર 27 માર્ચથી 2 એપ્રિલના સપ્તાહમાં વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને Index futures માં રૂ.1355485.90 કરોડનું ટર્નઓવર થયું. કોમોડિટી વાયદાઓમાં રૂ.303015.49 કરોડના કામકાજ થયાં.