ટુ-વ્હીલર માટે 0001 નંબર 73000માં: RTOને 12 લાખની આવક
ટુ-વ્હીલર માટે 0001 નંબર 73000માં: RTOને 12 લાખની આવક
Published on: 16th May, 2026

અમદાવાદીઓમાં ફેન્સી નંબર પ્લેટનો ક્રેઝ વધ્યો છે. ટુ-વ્હીલરમાં 0001 નંબર માટે 73000 ખર્ચાયા. GJ01YW સિરીઝની હરાજીમાં RTOને 12 લાખની આવક થઈ. યુવાનોમાં સ્પોર્ટ્સ બાઇક માટે પણ ખાસ નંબર લેવાની હોડ જોવા મળી રહી છે.