વાયદા બજારમાં ભૂકંપ: ચાંદીમાં એકઝાટકે ₹11,000 તો સોનામાં ₹1,700 થી વધુનો તોતિંગ ઘટાડો
વાયદા બજારમાં ભૂકંપ: ચાંદીમાં એકઝાટકે ₹11,000 તો સોનામાં ₹1,700 થી વધુનો તોતિંગ ઘટાડો
Published on: 15th May, 2026

ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં આજે ઐતિહાસિક કડાકો જોવા મળ્યો છે. રોકાણકારોમાં ભારે નફાખોરી અને વૈશ્વિક બજારની અસરોને કારણે કિંમતોમાં મોટો ઘટાડો નોંધાયો છે.