શાહરુખ, અજય, ટાઈગરે F.D.A. નોટિસનો આપ્યો જવાબ
શાહરુખ, અજય, ટાઈગરે F.D.A. નોટિસનો આપ્યો જવાબ
Published on: 01st October, 2026

મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (F.D.A.) એ વિમલ ઇલાઇચીની આડમાં તમાકુ ધરાવતા પાનમસાલાની પરોક્ષ જાહેરાત અંગે શાહરૃખ ખાન, અજય દેવગણ અને ટાઇગર શ્રોફને નોટિસ પાઠવી હતી. આ નોટિસનો અભિનેતાઓએ જવાબ આપી દીધો છે. બે સ્ટારએ વ્યક્તિગત સુનાવણીની વિનંતી કરી હતી, જે ૨૮મી સપ્ટેમ્બરે પૂર્ણ થઈ ગઈ છે. F.D.A. હવે આગળની કાર્યવાહી કરશે. દિલ્હી હાઈકોર્ટે F.D.A.ની નોટિસ રદ કરવાની અરજી કાર્યક્ષેત્રના કારણોસર ફગાવી દીધી હતી.