કેટરિના બાદ હવે ઐશ્વર્યા રાયનું  બોડી શેમિંગ
કેટરિના બાદ હવે ઐશ્વર્યા રાયનું બોડી શેમિંગ
Published on: 30th September, 2026

કેટરિના બાદ હવે ઐશ્વર્યા રાયનેા ફિગર વિશે નેટીઝન્સે જાતજાતની અણછાજતી ટીકાઓ કરી હોવાનું જાણવા મળ્યું છે. પેરિસમાં યોજાયેલાં ફેશન શોમાં ભાગ લેનારી ઐશ્વર્યાના ફિગર વિશે કોમેન્ટ કરતાં એક જણે તે શા માટે વજન ઘટાડતી નથી તેમ જણાવી તેને વેઈટ લોસ માટે દવાઓ લેવાની સલાહ આપી દીધી હતી. ઐશ્વર્યા રાય બચ્ચનના વિડિયોની નીચે કોમેન્ટ સેક્શનમાં નેટીઝન્સે તેના ફિગર વિશે જાતજાતની અણછાજતી કોમેન્ટ પાસ કરી હતી.