સ્કાર્લેટ જોહાન્સનની ચમક સતત વધી રહી છે
Published on: 20th June, 2025
'ધી ફીનીશિયન સ્કીમ' ફિલ્મથી સ્કાર્લેટ જોહાન્સન એક કલાકાર અને દિગ્દર્શક તરીકે વિજેતા બની છે. બાળકલાકારથી ઓસ્કર નામાંકન સુધીની એની યાત્રા આકર્ષક અને પ્રેરણાદાયક રહી છે. ફિલ્મ ઉદ્યોગમાં ઓછા જ એવા કલાકારો છે જેમણે પ્રશંસા, screen presence અને લોકપ્રિયતાનું દુર્લભ મિશ્રણ મેળવ્યું હોય. ૪૦ વર્ષની ઉંમરે પણ તેણે દસ વર્ષની ઉંમરમાં ડેબ્યુ કરીને 'ધ હોર્સ વ્હીસપરર'માં રોબર્ટ રેડફોર્ડ સામે શક્તિશાળી અભિનય કાંઈક ખાસ છાપ છોડી છે. તેના ભાવનાત્મક અને પ્રભાવશાળી પરફોર્મન્સને કારણે તેને એક વિશિષ્ટ સ્થાન મળ્યું છે.

Published at: June 20, 2025
Read More at ગુજરાત સમાચાર