કપૂર ખાનદાનના 8 સ્ટાર્સની દુઃખદ વિદાય!
કપૂર ખાનદાનના 8 સ્ટાર્સની દુઃખદ વિદાય!
Published on: 18th July, 2026

કપૂર પરિવાર, હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક પ્રતિષ્ઠિત પરિવાર, જેણે ઘણા મહાન કલાકારો આપ્યા છે. પૃથ્વીરાજ કપૂરથી લઈને રણબીર કપૂર સુધી, આ પરિવારનો વારસો ફિલ્મોમાં દેખાય છે. જોકે, ઘણા દિગ્ગજ સભ્યો ખૂબ જ નાની ઉંમરે દુનિયા છોડી ગયા. પૃથ્વીરાજ કપૂર અને તેમની પત્ની રામસરની મેહરા કેન્સરનો શિકાર બન્યા. રાજ કપૂર અને રાજીવ કપૂરનું મૃત્યુ હાર્ટ અટેક અને ન્યુમોનિયાથી થયું. શમ્મી કપૂર કિડનીની સમસ્યાથી પીડાયા, જ્યારે શશી કપૂર Chest Infection થી ગુજરી ગયા. ઋતુ નંદા અને ઋષિ કપૂર બંને કેન્સર સામે લડતા હારી ગયા.