ફિલ્મી ગીતોમાં પંખીઓ: પ્રેમ, વિરહ અને માન્યતાઓનો સંગમ
ફિલ્મી ગીતોમાં પંખીઓ: પ્રેમ, વિરહ અને માન્યતાઓનો સંગમ
Published on: 07th August, 2026

વર્ષોથી ફિલ્મી ગીતોમાં વિવિધ પક્ષીઓનો વિષય તરીકે ઉપયોગ કરીને સુમધુર રચનાઓ થતી આવી છે. 'સિકંદર-એ-આઝમ'ના 'જહાં ડાલ ડાલ પર સોને કી ચીડીયાં'થી લઈને 'બોબી'ના 'જૂઠ બોલે કૌઆ કાટે' સુધી, કાગડા, ચકલી, મોર, કબૂતર અને પોપટ જેવા પક્ષીઓએ પ્રેમ, વિરહ, મહેમાનગતિ અને બાળગીતોમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે. આ ગીતો દ્વારા પક્ષીઓ માનવીય લાગણીઓ અને માન્યતાઓ સાથે જોડાયેલા દેખાય છે.