'સિતારે જમીન પર' ફિલ્મની રીલીઝ પહેલા જ ડખા, આમિર ખાન અને સેન્સર બોર્ડ વચ્ચે કેમ થયો વિવાદ ?
Published on: 14th June, 2025
આમિર ખાનની ફિલ્મ 'સિતારે જમીન પર' 20 જૂનના રોજ રિલીઝ થવાની છે. પરંતુ ફિલ્મને હજુ સુધી સેન્સર બોર્ડ તરફથી સર્ટિફિકેટ મળ્યું નથી. રિપોર્ટ પ્રમાણે આમીર અને CBFC વચ્ચે ઉગ્ર બોલાચાલી સાથે દલીલો થઈ છે. સેન્સર બોર્ડની સૂચના પ્રમાણે આમીર ખાન ફિલ્મમાં ફેરફાર કરવા માટે તૈયાર નથી.

Published at: June 14, 2025
Read More at ગુજરાત સમાચાર