૨૦૨૬માં ચંદ્રગ્રહણ: ૧૫ દિવસમાં ૨ ગ્રહણ
૨૦૨૬માં ચંદ્રગ્રહણ: ૧૫ દિવસમાં ૨ ગ્રહણ
Published on: 15th August, 2026

ઓગસ્ટ ૨૦૨૬માં બે મોટા ગ્રહણો આવી રહ્યા છે. ૧૨ ઓગસ્ટના રોજ સૂર્યગ્રહણ બાદ, ૨૮ ઓગસ્ટે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ થશે. આ ચંદ્રગ્રહણ રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે જ છે. તે સવારે ૦૮:૦૪ થી ૧૧:૨૨ સુધી ચાલશે. ટૂંકા ગાળામાં થતા આ ગ્રહણોની અમુક રાશિઓ પર નકારાત્મક અસર પડી શકે છે. જ્યોતિષીય ગણતરી મુજબ, આ સમયગાળો વૃશ્ચિક, કર્ક, મીન, સિંહ અને વૃષભ રાશિઓ માટે સાવચેતી રાખવાનો રહેશે.