પોલેન્ડમાં એર-શો રિહર્સલ દરમિયાન F-16 Fighter જેટ ક્રેશ થતા પાયલટનું મૃત્યુ.
પોલેન્ડમાં એર-શો રિહર્સલ દરમિયાન F-16 Fighter જેટ ક્રેશ થતા પાયલટનું મૃત્યુ.
Published on: 29th August, 2025

પોલેન્ડમાં એર શો રિહર્સલ દરમિયાન F-16 Fighter જેટ ક્રેશ થતા પાયલટનું ઘટના સ્થળે મોત થયું. આર્મી દ્વારા જાણકારી આપવામાં આવી છે અને સોશિયલ મીડિયા પર અકસ્માતના વીડિયો સામે આવ્યા છે. એર શો 2025ના રિહર્સલ દરમિયાન આ દુર્ઘટના બની, જેમાં ફાઇટર જેટે નિયંત્રણ ગુમાવ્યું અને પાયલટનું મૃત્યુ થયું.