Mysterious Plane: કોઈ સિગ્નલ વિના ઓસ્ટ્રેલિયાના આકાશમાંથી એક પ્લેન 22 દિવસથી ગાયબ; એક રહસ્યમય ઘટના.
Published on: 24th August, 2025
છેલ્લા 22 દિવસથી ઓસ્ટ્રેલિયાના આકાશમાંથી એક નાનું પ્લેન રહસ્યમય રીતે ગુમ થયું છે. 2 ઓગસ્ટના રોજ આ વિમાન ગાયબ થયું હતું અને કોઈ EMERGENCY SIGNAL પણ મળ્યું નથી. 72 વર્ષીય ગ્રેગરી વોન, તેમના 66 વર્ષીય જીવનસાથી કિમ વોર્નર અને તેમના કૂતરા મોલીનું શું થયું તે એક રહસ્ય છે. ગ્રેગરીએ આ વિમાન ચાર મહિના પહેલા જ ખરીદ્યું હતું. AMSA શોધખોળ કરી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ કાટમાળ કે સિગ્નલ મળ્યું નથી. આ ઘટના એક કોયડો બની ગઈ છે.

Published on: August 24, 2025