કુદરતી આફત અને સરકારની બેદરકારી: 1 લાખથી વધુ ખેડૂતોને કૃષિ સહાયનો બીજો હપ્તો મળ્યો નથી.
કુદરતી આફત અને સરકારની બેદરકારી: 1 લાખથી વધુ ખેડૂતોને કૃષિ સહાયનો બીજો હપ્તો મળ્યો નથી.
Published on: 21st January, 2026

ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકશાન થયું, સરકારે 10 હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું. છતાં, 1 લાખથી વધુ ખેડૂતોને કૃષિ સહાયનો બીજો હપ્તો મળ્યો નથી, જાણે સરકારે ઠાગાતૈયા શરૂ કર્યા છે. કમોસમી વરસાદે ખેડૂતોના મોંઢામાંથી કોળિયો છીનવી લીધો છે.