સુરતની ખજોદ ડમ્પિંગ સાઇટ પર 42 કલાકે પણ આગ બેકાબૂ, 15 લાખ લિટરથી વધુ પાણી વપરાયું.
સુરતની ખજોદ ડમ્પિંગ સાઇટ પર 42 કલાકે પણ આગ બેકાબૂ, 15 લાખ લિટરથી વધુ પાણી વપરાયું.
Published on: 04th February, 2026

સુરતની ખજોદ ડમ્પિંગ સાઇટ પર 42 કલાક પછી પણ આગ બેકાબૂ છે. ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવા પ્રયત્નો ચાલુ છે અને 15 લાખ લિટરથી વધુ પાણીનો વપરાશ થયો છે. દુર્ગંધ અને ધુમાડાથી લોકો પરેશાન છે, પરંતુ જાનહાની થઈ નથી. કચરા કૌભાંડ બાદ આગ લાગતા રાજકીય મોરચે ગરમાવો આવ્યો છે. ડમ્પિંગ સાઇટ પર આગ લાગી છે કે લગાવાઈ તે ચર્ચાનો વિષય છે.