મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play
વ્યારામાં ચૂંટણી પંચ સામે કોંગ્રેસની યાત્રા
દિવ્ય ભાસ્કર આજે મારું ગુજરાત

વ્યારામાં ચૂંટણી પંચ સામે કોંગ્રેસની યાત્રા

વ્યારામાં ચૂંટણી પંચની પ્રક્રિયા સામે તાપી જિલ્લા કોંગ્રેસ દ્વારા શાંતિપૂર્ણ પદયાત્રાનું આયોજન કરાયું હતું. પદયાત્રા પૂર્ણ થતાં જ પોલીસે પૂર્વ ધારાસભ્ય પુનાજીભાઈ ગામીત, જિલ્લા પ્રમુખ વિભવ ગામીત સહિત અનેક કોંગ્રેસ અગ્રણીઓ અને હોદ્દેદારોની અટકાયત કરી હતી. કોંગ્રેસે આ કાર્યવાહીને ભાજપ શાસિત સરકારનો દમનનો પ્રયાસ ગણાવ્યો છે અને 'વોટ ચોર ગાદી છોડો' તથા 'જ્ઞાનેશકુમાર રાજીનામું આપો'ની માંગ સાથે આંદોલન વધુ તેજ બનાવવાની ચીમકી ઉચ્ચારી છે.

NewsKida એપ મેળવો

બધા ગુજરાતી સમાચાર, ફોન પર. સમાચાર સાંભળવા માટે એપ વાપરો.

Get it on Google Play

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર