મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play
તળાજામાં સ્કૂટરની ડેકીમાંથી વિદેશી દારૃ મળ્યો
ગુજરાત સમાચાર આજે મારું ગુજરાત

તળાજામાં સ્કૂટરની ડેકીમાંથી વિદેશી દારૃ મળ્યો

ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં પોલીસે દારૃના વેચાણના કારસાનો પર્દાફાશ કર્યો છે. જૂની શાકમાર્કેટ વિસ્તારમાં પોલીસે એક સ્કૂટરની ડેકીમાંથી વિદેશી દારૃની ૩૭ બોટલો જપ્ત કરી છે. પોલીસે રોહિત ઉર્ફે કોહીનુર નામના બુટલેગર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે કુલ રૂ. ૩૬,૨૯૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

NewsKida એપ મેળવો

બધા ગુજરાતી સમાચાર, ફોન પર. સમાચાર સાંભળવા માટે એપ વાપરો.

Get it on Google Play

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર