વિશ્વનો સૌથી નસીબદાર માણસ, એક-બે નહીં પાંચ વખત ક્રેશમાં મોતને માત આપી
Published on: 15th June, 2025
ફ્રેન સેલાકની વાર્તા કોઈ ફિલ્મની પટકથાથી ઓછી નથી. તેમનું જીવન એવા અકસ્માતોથી ભરેલું હતું જેમાં સામાન્ય રીતે કોઈ બચતું નથી. પરંતુ દરેક વખતે, કોઈને કોઈ ચમત્કારિક રીતે, તેમણે મૃત્યુને હરાવ્યું. તેમનું જીવન એ હકીકતનો જીવંત પુરાવો છે કે જો નસીબ તમારી બાજુમાં હોય, તો સૌથી ભયંકર પરિસ્થિતિઓ પણ તમને સ્પર્શી શકતી નથી.