17 વર્ષ પછી આ ગામમાંથી કન્યાની વિદાય અને કુપ્રથાના વિરુદ્ધ પરિવર્તન થયું
Published on: 10th June, 2025
પરગ એ એક એવી કુપ્રથા છે જેમાં દીકરીના લગ્ન પર પ્રતિબંધ હોય છે. મધ્ય પ્રદેશના એક ગામમાં 17 વર્ષથી આ નિયમ અમલમાં હતો. આ સમયગાળા દરમિયાન દીકરીના લગ્ન પર પ્રતિબંધ હોવાના કારણે વિદાય થતી નહી. હજુ તાજેતરમાં આ ગામે 17 વર્ષ પછી દીકરીના લગ્ન અને વિદાયને મંજૂરી આપી અને આ કુપ્રથાને તોડી નાખી. આ પરિવર્તન સાથે સ્થાનિક લોકોમાં ખુશી જોવા મળી.

Published at: June 10, 2025
Read More at News18 ગુજરાતી