ટ્રાફિક પોલીસકર્મીએ બળજબરીથી હેલ્મેટ લઈ ફોટો પાડતા થયો વિવાદ
Published on: 10th June, 2025
ટ્રાફિક પોલીસ દ્વારા બાઇક ચાલક સાથે હેલ્મેટ બળજબરીથી લેવા અંગેનો વીડિયો ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની ગયો છે. વાયરલ ક્લિપમાં બે ટ્રાફિક પોલીસકર્મીઓ બાઇક ચાલકનું હેલ્મેટ બળજબરીથી લઇ ને ફોટો ક્લિક કરતાં દેખાય છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા સોશિયલ મીડિયા યુઝર્સમાં ભારે વિવાદ અને આક્રોશ ફેલાયો છે, જેણે ટ્રાફિક પોલીસના વર્તન પર પ્રશ્નો ઉઠાવ્યા છે.

Published at: June 10, 2025
Read More at News18 ગુજરાતી