અમેરિકા પર જ પડ્યો ઘાતક હાઇડ્રોજન બોમ્બ
અમેરિકા પર જ પડ્યો ઘાતક હાઇડ્રોજન બોમ્બ
Published on: 17th August, 2026

1957માં અમેરિકાની ધરતી પર એક અણધાર્યો અને ભયાનક અકસ્માત થયો. યુએસ એરફોર્સનું B-36 Peacemaker વિમાન, જે સૌથી ઘાતક Mark 17 હાઇડ્રોજન બોમ્બ લઈ જઈ રહ્યું હતું, તે ન્યૂ મેક્સિકોના આલ્બુકર્ક શહેર પર બોમ્બ છોડ્યા વિના જ અકસ્માતે તે છોડી દેવાયું. સદનસીબે, ન્યુક્લિયર કેપ્સ્યુલ અલગ હોવાને કારણે કોઈ પરમાણુ વિસ્ફોટ થયો નહીં, માત્ર પરંપરાગત વિસ્ફોટ થયો. આ ઘટના દાયકાઓ સુધી ગુપ્ત રહી.