અમેરિકા-ઈરાન યુદ્ધની શરૂઆત? પરમાણુ મંત્રણા પર વિશ્વની નજર, સંભવિત સંઘર્ષની શક્યતા.
અમેરિકા-ઈરાન યુદ્ધની શરૂઆત? પરમાણુ મંત્રણા પર વિશ્વની નજર, સંભવિત સંઘર્ષની શક્યતા.
Published on: 19th February, 2026

USA અને ઈરાન વચ્ચે યુદ્ધની સંભાવના વધી રહી છે, કારણ કે પરમાણુ કરારને લઈને તણાવ ચાલુ છે. જીનીવામાં વાટાઘાટો નિષ્ફળ જાય તો અમેરિકા આગામી 3 દિવસમાં ઈરાન પર સૈન્ય કાર્યવાહી કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે સેનાને એલર્ટ પર રાખી છે, અને શનિવાર સુધીમાં હુમલા માટે સજ્જ રહેવા જણાવ્યું છે.