ફ્રાન્સ ભારતને બદલે ઇન્ડોનેશિયાને સસ્તું રાફેલ કેમ વેચશે
ફ્રાન્સ ભારતને બદલે ઇન્ડોનેશિયાને સસ્તું રાફેલ કેમ વેચશે
Published on: 19th February, 2026

ફ્રાન્સના પ્રમુખ મેક્રોએ ભારત સાથે ૧૧૪ રાફેલ વિમાનો ખરીદવાની મેગા ડીલ કરી. ભારત આ માટે ૩.૨૫ લાખ કરોડનો ખર્ચ કરશે. આ ડીલ ભારતની સૌથી મોટી લશ્કરી ડીલ છે.