સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પણ ટ્રમ્પનું Birthright Citizenship પર નવું કદમ
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પણ ટ્રમ્પનું Birthright Citizenship પર નવું કદમ
Published on: 07th August, 2026

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે Birthright Citizenship ના નિયમો કડક બનાવવા બે નવા આદેશો જાહેર કર્યા છે. અગાઉ સુપ્રીમ કોર્ટે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના બાળકોને નાગરિકતા પર પ્રતિબંધ મુકનાર ટ્રમ્પના આદેશને રદ કર્યો હતો. તેમ છતાં, ટ્રમ્પે હવે Court ના નિર્ણયને પલટાવવા 'Birth Tourism' અને આતંકવાદ સાથે સંકળાયેલા લોકોના બાળકો, તેમજ રાજદૂતોના બાળકોને નાગરિકતા ન આપવાના આદેશો જારી કર્યા છે. આ પગલાં અમેરિકન બંધારણના 14મા સુધારાની વિરુદ્ધ હોવાનું કહેવાય છે.