T20 ક્રિકેટમાં જોસ બટલરે રચ્યો ઇતિહાસ
T20 ક્રિકેટમાં જોસ બટલરે રચ્યો ઇતિહાસ
Published on: 06th August, 2026

ઈંગ્લેન્ડના સ્ટાર ખેલાડી જોસ બટલર T20 ક્રિકેટના ઇતિહાસમાં એક નવી સિદ્ધિ મેળવી છે. 'The Hundred' લીગમાં Manchester Super Giants તરફથી રમતા, Buttler એ Welsh Fire સામે માત્ર 20 બોલમાં 51 રનની અણનમ ઈનિંગ રમી, જેમાં 6 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા. આ દરમિયાન, તેણે T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી તરીકે West Indies ના દિગ્ગજ Kieron Pollard નો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે. બટલરે 522 T20 મેચોમાં 14,833 રન બનાવી આ સિદ્ધિ હાંસલ કરી છે.