શેખ હસીનાના ભાષણ પછી શાકિબ અલ હસનના ઘરે બોમ્બ હુમલો!
શેખ હસીનાના ભાષણ પછી શાકિબ અલ હસનના ઘરે બોમ્બ હુમલો!
Published on: 06th August, 2026

બાંગ્લાદેશના ક્રિકેટ સ્ટાર શાકિબ અલ હસનના પૈતૃક ઘર પર પેટ્રોલ બોમ્બ ફેકવામાં આવ્યો, જે ઘટના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાની વર્ચુઅલ પ્રેસ કોન્ફરન્સના થોડા કલાકોમાં બની. આ હુમલા બાદ બાંગ્લાદેશમાં રાજકીય તણાવ વધી ગયો છે. અવામી લીગ અને વિદેશ મંત્રાલયે શેખ હસીનાની વાતચીત પર નારાજગી વ્યક્ત કરી છે. આ ઘટના 'Neo fascism' અને લોકશાહીના નિર્માણના નામે ચાલી રહેલા અભિયાનનો ભાગ હોવાનું મનાય છે.