ક્રોસ ફાયરીંગમાં ફસાયેલ વહાણ: ખલાસીઓની કરૂણ કહાણી.
ક્રોસ ફાયરીંગમાં ફસાયેલ વહાણ: ખલાસીઓની કરૂણ કહાણી.
Published on: 10th May, 2026

ઇરાન-યુએસના ક્રોસ ફાયરીંગમાં 'અલ ફૈઈઝ નુર' વહાણ ભોગ બન્યું. એક ખલાસીનું મૃત્યુ, ચાર-પાંચને ગંભીર ઇજા. 17 ખલાસીઓએ પ્લાસ્ટિક ટાંકીના સહારે 10 કલાક મોત સામે લડ્યા. સલાયાના અન્ય વહાણે બચાવ્યા. સરકાર પાસે ન્યાય અને સુરક્ષાની માંગ.