ટ્રમ્પની નવી તરંગલીલા: રૂબિયોની વાતોમાં પણ ગરબડ.
ટ્રમ્પની નવી તરંગલીલા: રૂબિયોની વાતોમાં પણ ગરબડ.
Published on: 09th May, 2026

અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયો પણ ડોનાલ્ડ ટ્રમ્પની વિચિત્ર વાતોમાં ફસાયા. ઇરાન સાથે ઇઝરાયેલની મદદથી 'ઓપરેશન એપિક ફ્યુરી' પૂરું થયાની જાહેરાત કરી, પણ થોડા જ કલાકોમાં નવા હુમલા કર્યા. ભારતનું એક જહાજ ડૂબી ગયું, ખલાસીઓને બચાવી દુબઈ લઈ જવાયા.