National Highway 48 પર અકસ્માત.
National Highway 48 પર અકસ્માત.
Published on: 16th April, 2026

National Highway 48 તાજપુર કુઈ પાસે આખલાને બચાવવા જતા આઈશર ચાલકે ઊંટલારીને ટક્કર મારી, આઈશર વીજપોલ સાથે અથડાઈ. ઊંટનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે ઊંટલારી માલિક અને આઈશર ચાલકને ઈજાઓ પહોંચી. સ્થાનિક લોકોએ ભારે જહેમતથી ચાલકને કેબિનમાંથી બહાર કાઢ્યો અને બંનેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. સીતવાડાના સરપંચે દુઃખ વ્યક્ત કર્યું.