Stock Market Opening: ટ્રમ્પના નિવેદનથી શેરમાર્કેટમાં તેજી, સેન્સેક્સ 81,485 અંકે ખૂલ્યો.
Stock Market Opening: ટ્રમ્પના નિવેદનથી શેરમાર્કેટમાં તેજી, સેન્સેક્સ 81,485 અંકે ખૂલ્યો.
Published on: 10th September, 2025

ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-અમેરિકા વેપાર સોદા અંગે નિવેદન આપ્યું, PM મોદીને સારા મિત્ર ગણાવ્યા. પરિણામે બુધવારે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી. સેન્સેક્સ 383 પોઇન્ટના વધારા સાથે 81,485.10 અંકે અને નિફ્ટી 116.05 પોઇન્ટના વધારા સાથે 24,984 અંકે ખૂલ્યો. GIFT નિફ્ટીથી લઈને જાપાન, હોંગકોંગ જેવા એશિયન બજારોમાં તેજી જોવા મળી છે. વધુ અપડેટ માટે https://www.bajajbroking.in/indices ની મુલાકાત લો.