અમેરિકાના ઓહાયોમાં ફેસ્ટિવલની ઉજવણીમાં ગોળીબાર
અમેરિકાના ઓહાયોમાં ફેસ્ટિવલની ઉજવણીમાં ગોળીબાર
Published on: 08th June, 2026

અમેરિકાનાં ઓહાયો રાજ્યનાં ટોલેડોમાં પરંપરાથી યોજાતા ઓલ્ડ વેસ્ટ એન્ડ ફેસ્ટિવલ નામક ઉનાળુ ઉત્સવ દરમિયાન અચાનક વ્યાપક ગોળીબાર શરૂ થતાં ઉત્સવ માણી રહેલાઓમાં અફરાતફરી મચી ગઈ હતી. ચારે તરફ નાસભાગ શરૂ થઈ હતી અને સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. અચાનક થયેલા ગોળીબારમાં ૧૨ લોકો ઘાયલ થયા હતા.