પ્રવાસ અને પરિવહનમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો પ્રવેશ...!
Published on: 15th June, 2025
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) હવે તમારા પ્રવાસની સ્ટાઇલ બદલી નાંખશે. તમારે પ્રવાસન સ્થળો વિશે લોકો સાથે ચર્ચા કરવાની રહેશે નહિ. કુત્રિમ બુધ્ધિ હવે તમને પ્રવાસમાં ગાઈડ કરશે. પ્રવાસના સાધનો, સલામતી તેમજ ડેસ્ટિનેશન એમ બધુ જ તે ગોઠવી આપશે. ક્યાં ટ્રાફિક જામ છે, ક્યાં વાવાઝોડુ છે, ક્યાં સિંદૂર છીનવાય એવું છે એ બધું જ આ કુત્રિમ બુધ્ધિ બતાવી દેશે. આ માટે કુત્રિમ બુધ્ધિ પાસે ૧૦૩ પ્રકારનો ડેટાબેઝ તૈયાર હોય છે. તમે કારમાં પ્રવાસે નીકળો ત્યારે તેમાંની 'અડાસ' (ADAS) સિસ્ટમ તમને સલામતી માટે સતત મદદ કરતી હોય છે. તમારી કાર બે સફેદ પટ્ટાની બહાર ના જાય તેનું ધ્યાન 'અડાસ' રાખે છે.

Published at: June 15, 2025
Read More at ગુજરાત સમાચાર