પાકિસ્તાનના ગૃહમંત્રીનો ખાસ સંદેશો લઇ ઈરાનના સુપ્રીમ લીડરને મળવા પહોંચ્યા
પાકિસ્તાનના ગૃહમંત્રીનો ખાસ સંદેશો લઇ ઈરાનના સુપ્રીમ લીડરને મળવા પહોંચ્યા
Published on: 08th June, 2026

અમેરિકા અને ઈરાન વચ્ચેની મંત્રણા હાલ અનિશ્ચિતતામાં છે. આ સમયે, પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવી, પાકિસ્તાનના સર્વેસર્વા આસીમ મુનીરનો ખાસ સંદેશો લઈને ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈને મળવા તેહરાન પહોંચ્યા છે. જોકે, મોજતબા ખામેનેઈ આ સંદેશને માનશે કે કેમ તે પ્રશ્ન છે. પાકિસ્તાન અમેરિકા-ઈરાન મંત્રણામાં ક્રેડિટ લેવા પ્રયાસ કરી રહ્યું છે.