Nepal Protest: નેપાળ જેલમાં ફાયરિંગ, 5નાં મોત, સ્થિતિ વણસતા નેપાળી સેના ઉતરી, India-Nepal border પર એલર્ટ.
Published on: 10th September, 2025
નેપાળમાં ભ્રષ્ટાચાર વિરોધી પ્રદર્શનમાં PM ઓલીનું રાજીનામું, હિંસક પ્રદર્શનોમાં 19નાં મોત, સરકારી મિલકતોને આગ. બાંકે જેલમાં અથડામણમાં પાંચ લોકોના મોત, કેદીઓ ભાગ્યા. સ્થિતિ કાબૂમાં લેવા પોલીસનો ગોળીબાર અને નેપાળ આર્મી તૈનાત. ભારત-નેપાળ બોર્ડર પર એલર્ટ જાહેર કરાયું.

Published on: September 10, 2025