જેનિક સિનરની વિમ્બલડન 2025 જીત: 148 વર્ષમાં પ્રથમ ઇટાલિયન ચેમ્પિયન બની ઇતિહાસ રચ્યો.
જેનિક સિનરની વિમ્બલડન 2025 જીત: 148 વર્ષમાં પ્રથમ ઇટાલિયન ચેમ્પિયન બની ઇતિહાસ રચ્યો.
Published on: 14th July, 2025

Wimbledon Final 2025: વર્લ્ડ નંબર વન જેનિક સિનરે વિમ્બલડન મેન્સ સિંગલ્સ જીતી ઇતિહાસ રચ્યો. તેમણે ફાઇનલમાં સ્પેનના કાર્લોસ અલ્કારાઝને 4-6, 6-4, 6-4, 6-4થી હરાવ્યો. સિનર ગ્રાસકોર્ટ પર ખિતાબ જીતનારા પ્રથમ ઇટાલિયન ખેલાડી બન્યા.