ઇરાન સાથે યુદ્ધ વચ્ચે પણ ગાઝામાં ઇઝરાયેલના હુમલા : 16નાં મોત
Published on: 15th June, 2025
ઇઝરાયેલે ઇરાનના પરમાણુ મથકો અને લશ્કરી મથકો પર હુમલો કર્યો છે અને નવો મોરચો ખોલ્યો છે. આની વચ્ચે તે ગાઝાને તો ભૂલ્યું જ નથી. ગાઝામાં ઇઝરાયેલના હુમલામાં ૧૬ના મોત થયા હતા અને ૧૨૫થી વધુને ઇજા થઈ હતી. એમ સ્થાનિક આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું.

Published at: June 15, 2025
Read More at ગુજરાત સમાચાર