ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઇ સાથે જોડાયેલ લંડનની 460 કરોડની આલીશાન મિલકત વેચાણમાં
ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઇ સાથે જોડાયેલ લંડનની 460 કરોડની આલીશાન મિલકત વેચાણમાં
Published on: 07th September, 2026

ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઇ સાથે કથિત રીતે જોડાયેલા લંડનના બે અત્યંત આલીશાન ફ્લેટ વેચાણ માટે બજારમાં મુકાયા છે. આ મિલકતોની કુલ કિંમત આશરે 36 મિલિયન પાઉન્ડ એટલે કે 460 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. સત્તાવાર રેકોર્ડ મુજબ, આ સંપત્તિઓ ઈરાની ઉદ્યોગપતિ અલી અકબર અંસારીની છે, જેના પર IRGCને નાણાકીય સહાય પૂરી પાડવાનો આરોપ છે. હપ્તા ન ભરાતા વેચાણ પ્રક્રિયા ચાલી રહી છે.