ઓસ્ટ્રેલિયામાં પોલીસે ધરપકડ વખતે ઘૂંટણથી ગળું દબાવતાં ભારતીય મૂળના નાગરિકનું મોત
Published on: 15th June, 2025
ભારતીય મૂળના ગૌરવ કુંડી પર ઓસ્ટ્રેલિયન પોલીસની ક્રૂરતા: ઓસ્ટ્રેલિયામાં એડિલેડના રૉયસ્ટન પાર્કમાં પોલીસ સાથેની અથડામણ દરમિયાન ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થયેલા ભારતીય મૂળના 42 વર્ષીય નાગરિક ગૌરવ કુંદીનું મોત નિપજ્યું છે. આ ઘટના ઓસ્ટ્રેલિયાની પોલીસ દ્વારા કથિત રીતે વધુ પડતો બળ પ્રયોગ કરવાને લઈને ગંભીર ચિંતા ઊભી કરે છે.

Published at: June 15, 2025
Read More at ગુજરાત સમાચાર