વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂ પહેલા થથડી ગઈ ઈંગ્લેન્ડની ટીમ?
વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂ પહેલા થથડી ગઈ ઈંગ્લેન્ડની ટીમ?
Published on: 01st July, 2026

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની T20 સિરીઝ પહેલાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી ચર્ચામાં છે. આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ પહેલાં જ તેની પ્રતિભાની ચર્ચા ઈંગ્લેન્ડના ડ્રેસિંગ રૂમ સુધી પહોંચી છે. ઈંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રૂકે વૈભવને અસાધારણ ખેલાડી ગણાવી કહ્યું કે જો તે રમશે તો તેની સામે ખાસ વ્યૂહરચના અપનાવવામાં આવશે. IPLમાં શાનદાર પ્રદર્શન બાદ ટીમમાં સ્થાન મેળવનાર વૈભવના ડેબ્યૂ અંગે હજુ સસ્પેન્સ યથાવત છે, પરંતુ વિરોધી ટીમ તેની સામે સંપૂર્ણ તૈયારીમાં છે.