ઈરાન તાબે ન થાય તો યુરેનિયમનો નાશ કરીશું: ટ્રમ્પની ઈરાન પર કડક ચેતવણી
ઈરાન તાબે ન થાય તો યુરેનિયમનો નાશ કરીશું: ટ્રમ્પની ઈરાન પર કડક ચેતવણી
Published on: 08th June, 2026

અમેરિકા ઈરાનની સંપત્તિઓ જપ્ત કરીને ખાડી દેશોના નુકસાનની ભરપાઈ કરશે. કુવૈતમાં અમેરિકન સૈન્ય મથક પર ઈરાનના હુમલા બાદ તંગદીલી વધી છે. ટ્રમ્પે કહ્યું કે ઈરાન પરમાણુ હથિયારોની મહત્વકાંક્ષા ત્યજી દે, નહીંતર અમે યુરેનિયમ ખરીદવાની પણ છૂટ નહીં આપીએ. અમેરિકા ઈરાનની ફ્રીઝ કરેલી સંપત્તિને નુકસાનીના વળતર તરીકે કાયમ માટે જપ્ત કરી લેવાની તૈયારી કરી રહ્યું છે.