ત્રીજા વિશ્વયુદ્ધની દિશામાં ધકેલાતી દુનિયા.
ત્રીજા વિશ્વયુદ્ધની દિશામાં ધકેલાતી દુનિયા.
Published on: 28th June, 2025

આ 'ગુજરાત સમાચાર'ના પંચાંગમાં જણાવ્યા અનુસાર સંવત ૨૦૮૨ (૨૨-૧૦-૨૫)થી ૨૦૨૬ સુધી ગુરુ ગ્રહનું ત્રણ રાશિમાં પરિભ્રમણ ખતરનાક છે. આ ગ્રહદશાના આધારે આગાહી કરવામાં આવી છે કે વિશ્વમાં યુદ્ધનો માહોલ રહેશે, ઘણા લોકોના મૃત્યુ થશે અને હાહાકાર સર્જાશે. કોઈ પણ દેશ યુદ્ધ વિરામ માટે તૈયાર નથી.