અમેરિકા-ઈરાન વચ્ચે આવતીકાલે શાંતિ કરાર પર હસ્તાક્ષર: ટ્રમ્પની મોટી જાહેરાત
અમેરિકા-ઈરાન વચ્ચે આવતીકાલે શાંતિ કરાર પર હસ્તાક્ષર: ટ્રમ્પની મોટી જાહેરાત
Published on: 14th June, 2026

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના શાંતિ કરાર અંગે જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, આવતીકાલે રવિવારે (14 જૂન, 2026) આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે, ત્યારબાદ તરત જ હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે. શાંતિ કરાર બાદ ટ્રમ્પની ટીમ 'ન્યુક્લીયર ડસ્ટ' એકત્રિત કરવા ઈરાન જશે. ટ્રમ્પે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની JCPOA ડીલની ટીકા કરી, જે મુજબ ઈરાન સરળતાથી પરમાણુ શસ્ત્રો મેળવી શકતું હતું. ટ્રમ્પનો કરાર તેનાથી વિપરીત છે.