PM મોદીની જાહેરાત: બ્રિક્સના તમામ પ્રસ્તાવ મંજૂર
PM મોદીની જાહેરાત: બ્રિક્સના તમામ પ્રસ્તાવ મંજૂર
Published on: 12th September, 2026

BRICS Summit 2026 માં નવી દિલ્હી ડિક્લેરેશન પ્રસ્તાવને સર્વસંમતિથી સ્વીકારવામાં આવ્યો છે. PM મોદીએ આ બેઠકને સાર્થક ગણાવી અને કહ્યું કે ભારતના તમામ 10 પ્રસ્તાવો મંજૂર થયા છે. તેમણે કહ્યું કે બદલાતા વિશ્વનું સંચાલન જૂના સંસાધનોથી શક્ય નથી અને ગ્લોબલ સાઉથની ભાગીદારી જરૂરી છે. New Delhi Declaration 2026 ને સર્વસંમતિથી અપનાવવામાં આવી છે, જે સભ્ય દેશોની સંયુક્ત પ્રતિબદ્ધતા દર્શાવે છે. PM મોદીએ આગામી બે દાયકા માટે નવા લક્ષ્યાંકો સાથેના એજન્ડા પર કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.