Afghanistan Child Marriage Case: અફઘાનિસ્તાનમાં 6 વર્ષની બાળકીના 45 વર્ષના શખ્સ સાથે લગ્ન, તાલિબાનની પ્રતિક્રિયા.
Published on: 10th July, 2025
Afghanistanમાં એક 45 વર્ષના શખ્સે 6 વર્ષની બાળકી સાથે લગ્ન કર્યા, જેના પછી બાળકીના પિતા અને શખ્સની ધરપકડ થઈ છે. 2021 પછી બાળ વિવાહના કેસ વધ્યા છે. તાલિબાન અધિકારીઓએ બાળકીનો કબ્જો મેળવ્યો છે અને તેને 9 વર્ષની થયા બાદ પિતાને સોંપશે. UNના રિપોર્ટ મુજબ, શિક્ષણ પર પ્રતિબંધથી બાળ વિવાહ વધ્યા છે.

Published on: July 10, 2025