Tapi: ભારે વરસાદથી ઓલણ નદી બની ગાંડીતૂર
Tapi: ભારે વરસાદથી ઓલણ નદી બની ગાંડીતૂર
Published on: 02nd July, 2025

તાપીમાં ભારે વરસાદના કારણે ઓલણ નદી માં નવા નીર આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદથી નદી ગાંડીતૂર બની છે અને આસપાસના સ્થાનિકો આ નજારો જોવા ઉમટી પડ્યા હતા. Heavy Rain ના લીધે નદી બે કાંઠે વહેતી થઇ છે અને Low Level bridge પાણીમાં ગરકાવ થયું છે. વરસાદના આગમનથી નદીઓ છલકાવા લાગી છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. જોકે, ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં જ સારો વરસાદ નોંધાયો છે.