અમરેલીમાં કાળઝાળ ગરમી: પારો 40 ડિગ્રીને પાર.
અમરેલીમાં કાળઝાળ ગરમી: પારો 40 ડિગ્રીને પાર.
Published on: 18th April, 2026

અમરેલીમાં એપ્રિલના મધ્યમાં જ આકરો તાપ, પારો 40.3 ડિગ્રીએ પહોંચતા કાળઝાળ ગરમી. લઘુત્તમ તાપમાન 21.2 ડિગ્રી નોંધાયું. હવામાં 67 ટકા ભેજથી અમરેલીવાસીઓ બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા. દિવસ દરમિયાન પવનની ગતિ 5.9 km પ્રતિ કલાક રહી. હવામાન વિભાગે 19 અને 20 એપ્રિલના રોજ વરસાદની આગાહી કરી છે.