રાજકોટ સિવિલમાં હિટવેવ દર્દીઓ માટે ખાસ વોર્ડ
રાજકોટ સિવિલમાં હિટવેવ દર્દીઓ માટે ખાસ વોર્ડ
Published on: 01st May, 2026

રાજકોટમાં ગરમીનો પારો 42 ડિગ્રી પાર, હિટવેવના કેસોની ભીતિ. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 20 બેડનો સ્પેશિયલ વોર્ડ, 24 કલાક તબીબી સેવા. ORS, દવાઓ, લાઈફ સેવિંગ સુવિધાઓ ઉપલબ્ધ. સ્ટાફ ખડેપગે. જનતાને સાવચેતી રાખવા અપીલ.