Heavy Rain : ઉત્તર ભારતમાં આફતનો વરસાદ
Published on: 02nd July, 2025
સમગ્ર દેશમાં ચોમાસું મનમુકીને વરસી રહ્યું છે. કુદરત ક્યાંક સોળે કળાએ ખીલી ઉઠી છે તો ક્યાંક વિફરી છે. ઉત્તર ભારતમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. નદીઓ બે કાંઠે વહેતી થતા જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયુ છે. હવામાન વિભાગે (weather department) આ વિસ્તારોના નાગરિકોને સાવધ રહેવાની ચેતવણી આપી છે.

Published at: July 02, 2025
Read More at સંદેશ