શેરબજાર ઘટાડા સાથે ખૂલ્યું, સેન્સેક્સ 728 પોઇન્ટ ઘટ્યો.
શેરબજાર ઘટાડા સાથે ખૂલ્યું, સેન્સેક્સ 728 પોઇન્ટ ઘટ્યો.
Published on: 12th May, 2026

પશ્ચિમ એશિયામાં તણાવ અને ટ્રમ્પના નિવેદનોથી ભારતીય શેરબજાર પર અસર. નિફ્ટી અને સેન્સેક્સ બંને દબાણ હેઠળ. મિડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં મર્યાદિત હિલચાલ. કાચા તેલના ભાવમાં વધારો.